આપઘાત / આત્મહત્યા કરનારી યુવતીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું- 'પપ્પા હું જીવવા તો માંગું છું, પરંતુ આ...'

The young woman who committed suicide wrote in a suicide note - 'Dad, I want to live, but this ...'

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એક કિશોરીએ બુધવારે રાત્રે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે તેણે માતા-પિતાની માફી માંગી અને આત્મહત્યા માટે મામા અને એક યુવકને દોષી ઠેરવીને સ્યુસાઇડ નોટ લખી છે. તેણે સ્યુસાઇડ નોટમાં એમ પણ લખ્યું છે કે આ યુવકોને કારણે અગાઉ પણ બે છોકરીઓના મોત નીપજ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ