કાનુની વિશ્લેષણ / જો પત્નીના અન્ય પુરૂષ સાથે અનૈતિક સંબંધો હોય તો પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર રહેતો નથી

the wife has sexual relations with another man right to receive nutrition

અરજદાર અને તેના પતિ રામચંદ્ર કોંડાલકરે ૬/૫/૮૦ના રોજ લગ્ન કર્યાં. રામચંદ્ર દ્વારા હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩ હેઠળ વ્યભિચારના આધારે અરજી અદાલતમાં દાખલ કર્યા પછી બંને એક બીજાંથી અલગ થઈ ગયાં હતાં. અરજદાર પત્નીએ ૧ર /૮/૧૦ના રોજ ભથ્થું વધારવાની અરજી કરી હતી. જે બાદ મેજિસ્ટ્રેટે અરજદાર પત્ની અને પુત્રને અનુક્રમે રૂ ૫૦૦ અને ૪૦૦ રૂપિયાની ભરણપોષણની રકમ વધારી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ