આગાહી / સ્વેટર અને ધાબળા કાઢીને તૈયાર રહેજો, આ તારીખથી ગુજરાતમાં પડશે ભયંકર ઠંડી, હવામાન વિભાગે કરી મોટી આગાહી

The weather department made a big forecast due to the cold

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. જેમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ