સારા સમાચાર / યુએસ કોર્ટના આ નિર્ણયથી ટ્રમ્પને મોટો ફટકો, પરંતુ ભારતીયો માટે મોટી રાહતના સમાચાર 

The US court's decision is a big blow to Trump, but a big relief for Indians

યુ.એસ. માં પોતાનો કાર્યકાળ પૂરો કરવા જઈ રહેલા ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયને ઉલટાવી યુએસની ફેડરલ કોર્ટે ભારત સહિત ઘણા દેશોના પ્રવાસી નાગરિકોને રાહત આપી હતી. અદાલતે માન્ય દસ્તાવેજો વિના દેશમાં રહેલા ઈમિગ્રન્ટ્સને દેશનિકાલથી  બચાવવા માટે બરાક ઓબામા દ્વારા લાગૂ કરવામાં આવેલ યોજનાને ફરીથી લાગૂ કરવાનો આદેશ આપ્યો છે જેનાથી ભારત સહિત ઘણા દેશીના પ્રવાસીઓને ફાયદો થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ