પહેલ / અમદાવાદમાં અહીં એવું ફ્રીજ મૂકાયું જ્યાં ભૂખ્યાની ભૂખ મટે છે, રહીશોની પહેલને કરશો સલામ

The unique initiative of members of the Society of Ahmedabad

અત્યાર સુધી તમે અને અમે માનવતાની દીવાલ વિશે ખુબ સાંભળ્યું છે. જે દિવાલ પર લોકો કપડા સહિતની વસ્તુઓ ગરીબ અને અનાથ લોકો માટે મુકી જતા હોય છે અને જેને જરૂર હોય તે લઈ જતા હોય છે. પરંતુ અમદાવાદમાં પ્રથમ વખત ભોજનની દિવાલ શરૂ થઈ છે. ભોજનની દીવાલ...મનમાં સવાલ થયો હશે. જીહાં ભોજનની જ દીવાલ... એટલે કે, પોતાના ઘરમાં જે પણ કાઈં ભોજન બને અને તેમાંથી જે ભોજન વધે તેને મહિલાઓ ફેંકવાની જગ્યાએ પોતાની જ સોસાયટીની બહાર ફ્રીજમાં મુકી દે છે અને જેને ભોજનની જરૂર છે તેના ગરીબ લોકો તેમાંથી તે ભોજન નિકાળી પોતાની ભૂખ શાંત કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ