બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / The students protested by wearing clothes and white stripes

વિરોધ પ્રદર્શન / વિદ્યાર્થીઓનું હલ્લાબોલ : અમદાવાદની આ પ્રખ્યાત મેડિકલ કોલેજમાં સુવિધાઓનો ભારે અભાવ, સરકારી રિપોર્ટમાં પણ હોસ્ટલો જર્જરીત

Ronak

Last Updated: 12:36 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આવેલ બી જે મેડિકલ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે વિદ્યાર્થીઓ છેલ્લા 3 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમા તેઓ કાળા કપડા અને સફેદ પટ્ટી સાથે વિરોધ કરી રહ્યા છે.

  • બી. જે. મેડિકલ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ 
  • વિદ્યાર્થીઓએ કપડા કપડા અને સફેદ પટ્ટી પહેરીને કર્યો વિરોધ 
  • વિદ્યાર્થીઓની હોસ્ટેલ પણ જર્જરીત હાલતમાં 

 

અમદાવાદમાં આવેલ બીજે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનો વિરોધ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કોલેજની હોસ્ટેલમાં સુવિધાઓનો અભાવ છે. જેના કારણે કોલેજના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે વિદ્યાર્થીઓ છેલ્લા 3 દિવસથી વિરોધ કરી રહ્યા છે. તેમ છતા કોલેજ પ્રશાસન દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી છે. 

હોસ્ટલોમાં સુવિધાનો અભાવ 

વિદ્યાર્થીઓનો આરોપ છે કે ગર્લ્સ હોસ્ટેલ અને બોય્સ હોસ્ટલોમાં સુવિધાઓનો અભાવ છે જેના કારણે તેમને હોસ્ટેલમાં રહેવાની સાથે સાથે ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થી વિરોધ કરી રહ્યા છે. અગાઉ તેમણે રજૂઆતો પણ કરી હતી. તેમ છતા પણ કોઈ પણ ખાસ કામગીરી કરવામાં વચતી આવી રહી. 

સરકારી રિપોર્ટમાં હોસ્ટેલો જર્જરીત 

વિદ્યાર્થીનીઓએ સમગ્ર મામલે વિરોધ કરતા જણાવ્યું કે ગર્લ્સ હોસ્ટેલ જરા પણ રહેવા લાયક નતી તેમ છતા તેઓ ત્યા છેલ્લા કેટલાય સમયથી રહી રહ્યા છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે સરકારી રિપોર્ટમાં પણ ગર્લ્સ હોસ્ટેલ જર્જરીત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતા પણ વિદ્યાર્થીઓની કોલેજને જરા પણ ચિંતા નથી. 

કાળા કપડા અને સફેદ પટ્ટી સાથે વિરોધ

ગર્લ્સ હોસ્ટેલ જેવીજ પરિસ્થિતી બોયસ હોસ્ટેલની પણ છે વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી હોસ્ટેલમાં સુવિધાઓને લઈને રજૂઆત કરી રહ્યા છે. તેમ છતા તેમનું કોઈ સાંભળતું નથી જેથી આજે વિદ્યાર્થીઓએ કાળા કપડા અને સફેદ પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ