સગેવગે / આણંદમાં સરકારી અનાજ બારોબાર પધરાવી દેવાના કારસાનો પર્દાફાશ, ગ્રામજનોએ આ રીતે સરપંચને પકડ્યા રંગેહાથ

 The sarpanch of Jol village in Anand was caught selling government food grains

આણંદના જોળ ગામના સરપંચના ભંડારમાંથી અનાજ સગેવગે કરી રહ્યા હતા તે જ સમયે જાગૃત સ્થાનિકો પોલીસ સાથે આવી ચડયા હતા અને સરપંચના કાળા ખેલને ઉજાગર કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ