ભાઈચારાની મિસાલ / પડોશી પરવેઝનાં ઘરે બંધાયો પૂજાનો માંડવો, વરને સોનાની ચેન પહેરાવીને કરાવી વિદાય

 the ritual of marriage of a poor girl was completed by giving gold chain by muslim family

આઝમગઢમાં મુસ્લિમ પરિવારે પાડોશીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે પોતાના ઘરમાં માંડવો બાંધીને પુત્રીનાં લગ્ન કરાવ્યા છે અને વરને સોનાનો ચેન પહેરાવીને વિદાય કરાવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ