લોન ચૂકવણી / લોન રિસ્ટ્રકચરિંગ મુદ્દે RBI એ કરી મોટી ઘોષણા, આ ખાતાધારકોને જ મળશે લાભ 

The RBI has made a big announcement on the issue of loan restructuring, only these account holders will benefit

લોન રિસ્ટ્રકચરિંગ યોજના મુદ્દે RBI એ આ અંગે મોટી જાહેરાત કરી છે. RBI   એ જણાવ્યું છે કે 1 માર્ચ, 2020 સુધીમાં, જે ખાતાઓ ડિફોલ્ટ થયા નહોતા તેમને જ કોરોના મહામારીથી જોડાયેલ યોજનાના માળખા હેઠળ રિસ્ટ્રકચરિંગ માટે યોગ્ય માનવામાં આવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ