ગુનો / સ્કૂલમાં ભણતી છોકરી સાથે પ્રિન્સિપાલને થયો વન સાઈડ લવ, કર્યું એવું કે આસપાસના વિસ્તારમાં ફેલાયો ભય 

 The principal had a one-sided love affair with a schoolgirl in rajasthan

રાજસ્થાનના ઝુંઝુનુના ખેતરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વિદ્યાર્થીનીના અપહરણનો મામલો સામે આવ્યો છે.જેમાં સ્કૂલના પ્રિન્સિપાલે તેના જ પૂર્વ વિદ્યાર્થીનીનું અપહરણ કરી લીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ