બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / મનોરંજન / બોલિવૂડ / The person made a dirty demand in the message from Urfi Javed, the actress shared the whole chat on social media

ભારે કરી / વીડિયો કૉલ પર આપણે...: શખ્સે Urfi Javed થી કરી ગંદી ડિમાન્ડ, એક્ટ્રેસે કરી નાખી આવી હાલત

Megha

Last Updated: 01:59 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને લખ્યું કે, 'મારી સાથે છેડતી કરનાર વ્યક્તિ હાલ જેલમાં છે. હું મુંબઈ પોલીસની ખૂબ જ આભારી છું.'

  • ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી લોકો સામે રાખી વાત 
  • શારીરિક સંબંધ બાંધવાની માંગણી સાથે કરી રહ્યો હતો બ્લેકમેલ

અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના બિન્દાસ અંદાજ અને કપડાં પહેરવાની સ્ટાઈલને લઈને ઘણી ચર્ચમાં રહે છે. હાલ એક અલગ કારણે ઉર્ફી જાવેદ ચર્ચાની વિષય બની છે. ઉર્ફી જાવેદ પાસે કોઈ વ્યક્તિએ ખરાબ વાતો અને માંગણી કરી હતી હતી જેની સામે તેને લોકો સામે એક એક્શન લીધું છે અને લોકો તેની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. જો કે પોલીસે એ વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે અને આ વાતની માહિતી ઉર્ફી જાવેદે સોશ્યલ મીડિયા દ્વારા તેના ફેન્સને આપી હતી. 

ઉર્ફી જાવેદે મુંબઈ પોલીસનો આભાર માન્યો 
ઉર્ફી જાવેદ એ એક પોસ્ટમાં મુંબઈ પોલીસ સામે નારાજગી જતાવી હતી પણ હાલ તેને એ જ મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો. હાલ જ ઉર્ફી જાવેદ એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી અને તેના આધારે મુંબઈ પોલીસે એક્શન લઈને ઉર્ફી જાવેદને પરેશાન કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. તસવીર શેર કરતાં ઉર્ફી જાવેદે લખ્યું હતું કે, ' ખુશખબર, મારી સાથે છેડતી કરનાર વ્યક્તિ હાલ જેલમાં છે. હું મુંબઈ પોલીસની ખૂબ જ આભારી છું.' 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

સ્ક્રીનશૉટ પણ કર્યા શેર
થોડા દિવસ પહેલા અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. એ પોસ્ટ દ્વારા તેને એક વ્યક્તિ સામે શિકાયત કરી હતી કે એ તેને ઘણા લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે. ઉર્ફી જાવેદે એ વ્યક્તિએ મોકલેલ મેસેજના સ્ક્રીનશૉટ પણ સોશ્યલ મીડિયા પર પણ શેર કર્યા હતા જેમાં એ વ્યક્તિ ઉર્ફી જાવેદ પાસે ખરાબ માંગણી કરી રહ્યો હતો અને એ વાતથી ઉર્ફી જાવેદ ઘણી ગુસ્સે થઈ હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

મુંબઈ પોલીસ એક્શનમાં આવી 
આ પોસ્ટ શેર કરતાં ઉર્ફી જાવેદ એ તે વ્યક્તિનું નામ પણ લોકો સામે રાખ્યું હતું અને તેને કહ્યું હતું કે, ' ઓબોદ અફરીદી' નામની એ વ્યક્તિ તેની પાસે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી રહ્યો છે અને બ્લેકમેલ પણ કરી રહ્યો છે અને એ વ્યક્તિ પંજાબ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. આ વાત માટે મેં ગોરેગાંવ પોલીસ સ્ટેનશમાં ફરિયાદ નોંધાવી હતી પણ 14 દિવસ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી.' જો કે એ પછી પોલીસ એક્શનમાં આવી હતી અને એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ