ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Coronavirus / અમેરિકામાં કોરોનાગ્રસ્તની સંખ્યા 10 લાખની નજીક છે, ત્યારે ટ્રમ્પે પોતાને મહેનતુ ગણાવ્યા

The number of coronaries in the United States is close to 10 lakh, Trump called himself diligent

અમેરિકામાં 24 કલાકમાં 1150 મોત થાય છે તો 26426 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે અમેરિકામાં મૃત્યુઆંક 55,415 થયો છે. જ્યારે કોરોનાગ્રસ્તની સંખ્યા 987,322 થઈ છે. સાજા થનારની સંખ્યા 118,781 છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 813,126 છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ