તમારા કામનું / LIC એ બહાર પાડી નવી પેન્શન સ્કીમ યોજના, પ્રીમિયમ ચુકવણી માટે બે વિકલ્પો સહિત આવા મળશે ફાયદા

The new pension scheme plan released by LIC will offer such benefits including two options for premium payment

LICએ તેના નવા પેન્શન પ્લાનને  'નવી પેન્શન પ્લસ સ્કીમ' નામ આપ્યું છે. જણાવી દઈએ કે તે એક નોન-પાર્ટિસિપેટિંગ, યુનિટ લિંક્ડ, વ્યક્તિગત પેન્શન યોજના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ