ઉત્તરપ્રદેશ / બે પત્નીઓ વચ્ચે સાસુ સુઈ જતી, કંટાળીને પતિ માટે બંને પોલીસ સ્ટેશન પહોચી

The mother-in-law slept between the two wives, both reached the police station for the bored husband

ઉત્તરપ્રદેશના રામપુરમાં ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીયા એકજ યુવકની બે પત્નીઓ પોલીસ પાસે ફરિયાદ લઈને પહોચી હતી કે તેમની સાસુ તેમની સાથે સુઈ જાય છે. જેથી કંટાળીને તે બંન્ને પતિ માટે પોલીસ સ્ટેશન પહોચી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ