ગમગીની / હત્યારાએ પત્નીની સાથે દીકરીને પણ ન છોડી: ડબલ મર્ડર કેસથી જામનગરમાં સનસનાટી

The killer did not leave the daughter along with the wife: A sensation in Jamnagar due to the double murder case

જામનગરમાં ડબલ મર્ડરની ઘટના સામેં આવતા સનસનાટી મચી જવા પામી છે. ગતરાત્રે શહેરના લાલપુર-ઠેબા ચોકડી બાયપાસ વચ્ચે અવાવરું જગ્યામાંથી માતા અને માસૂમ પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ