હવે શું થશે? / કેજરીવાલનો ઘેરાવ ! The Kashmir Files પર ઘેરાયા અરવિંદ, જૂના ટ્વિટ બતાવી યુઝર્સ કરી રહ્યાં છે ટ્રોલ

the kashmir files delhi cm arvind kejriwal getting trolled with old tweets

અરવિંદ કેજરીવાલે વિપક્ષની ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને કરમુક્ત કરવાની માંગ પર પ્રહાર કર્યો. કેજરીવાલે કહ્યું કે એક ફિલ્મ નિર્દેશક કરોડો રૂપિયા કમાઈ રહ્યાં છે અને ભાજપના નેતા પોસ્ટર લગાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ