બોલિવૂડ / લોકડાઉનમાં જે એક્ટરની આખા દેશમાં સૌથી વધુ ચર્ચા થઈ છે તે બનશે કપિલના 'પ્રથમ શો'નો મહેમાન

The Kapil Sharma Show Actor Sonu Sood Will be first guest of Show after lockdown

લોકડાઉનને કારણે લાંબા સમયથી 'ધ કપિલ શર્મા' શો બંધ છે અને હવે લોકડાઉન બાદ શૂટિંગ શરૂ થઈ ગઈ છે. લાંબા સમય બાદ શોની કાસ્ટ સેટ પર પહોંચી છે અને સરકારી ગાઈડલાઈન્સનું ધ્યાન રાખીને શૂટિંગ શરૂ કરી દીધી છે. પહેલાં એપિસોડના કેટલાક સીન શૂટ કરી લેવામાં આવ્યા છે. ત્યારે હવે હવે બધાંના મનમાં એવો સવાલ છે કે લોકડાઉન પછીના પહેલાં એપિસોડમાં ગેસ્ટ કોણ હશે અને કોરોનાના આ સમયમાં કોણ આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ