બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / The Kagadapith police of Gujarat came after the students giving the board exam

સરાહનીય / બોર્ડની Exam આપતા વિદ્યાર્થીઓની વ્હારે આવી ગુજરાત પોલીસ, જુઓ કાગડાપીઠ પોલીસની સરાહનીય કામગીરી

Vishal Khamar

Last Updated: 03:13 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન ગોઠવવામાં આવ્યું છે. જેમાં બોટાદમાં ધો. 10 નો વિદ્યાર્થી અન્ય પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો હતો. જે બાદ આ બાબતની જાણ પોલીસને થતા પોલીસે તેને સમયસર તેનાં કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી હતી.

આજથી ધો. 10 અને ધો. 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા પામ્યો છે. પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મોડુ થાય તો પોલીસ દ્વારા તેઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં ખડેપગે છે. કાગડાપીઠ પોલીસની સરાહનીય કામગીરીઅમદાવાદમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને ઈજા થઈ હતી. પરીક્ષાર્થી ચાલતા જતા અંગૂઠાનાં ભાગે વાગ્યું હતું. દિવાન બલ્લુભાઈ સ્કૂલ પર વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા જતો હતો. કાગડાપીઠ પોલીસની સહારનીય કામગીરી છે. પોલીસે પ્રાથમિક સારવાર આપીને વિદ્યાર્થીને સમયસર પરીક્ષા આપવા પહોંચાડ્યો હતો. 

બોટાદ પોલીસની સરાહનીય કામગીરી 

બોટાદ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ધો. 10 નો પરીક્ષાર્થી અન્ય પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો હતો. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસે વિદ્યાર્થીને તેનાં પરીક્ષા કેન્દ્રના બદલે બીજા કેન્દ્ર પર પહોંચેલ વિદ્યાર્થીનીને પોલી વાહનમાં બેસાડી કેન્દ્ર સુધી પહોચાડી હતી. વિદ્યાર્થીની સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોચી જતા પોલીસનો આભાર માન્યો હતો. 

હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા
બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે. ઘરેથી પરિક્ષા કેન્દ્ર પહોચવા નીકળેલા વિદ્યાર્થીઓ ઘણી વાર અટવાય કે અકસ્માતનો ભોગ બનતા હોય છે.  ટ્રાફિકમાં ફસાવ, અકસ્માત થાય, સ્લીપ ખવાય ત્યારે પરિક્ષાર્થીઓએ ગભરાવવું નહી, પોલીસની મદદ માંગો એટલે પોલીસ તમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવામાં મદદરૂપ બનશે. આ માટે ખાસ હેલ્પ લાઇન નંબર જાહેર  કરવામાં આવ્યા છે. પરિક્ષાર્થી મદદ માટે 100 નંબર પર ફોન કરી શકે છે. ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલા હેલ્પલાઈન નંબર
બોર્ડ હેલ્પલાઈન - 1800-233-5500
જીવન આસ્થા હેલ્પલાઈન - 1800-233-3330
 સ્ટેટ કંટ્રોલ નંબર - 9909036768
 DEO અમદાવાદ - 9909922648
 DEO અમદાવાદ ગ્રામ્ય - 9909970202

વધુ વાંચોઃ બોર્ડ બાદ ગુજરાત યુનિ.ની પરીક્ષા શરૂ થશે, લેવાશે ચાર તબક્કામાં Exam, જાણો શેડ્યૂલ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ