ગરમીનો પ્રકોપ / ગુજરાતમાં હજુ 2 દિવસ આકરા, 10 શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ

The heat wave continues for the next two days in the state

રાજ્યમાં એપ્રિલ મહિનામાં જ કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ