મહામારીનું 'તોફાન' / હાઈકોર્ટે ફરી સરકારને લીધી આડેહાથ: ગ્રામ્ય વિસ્તારોમાં રોજ 4-5ના મોત થાય છે, સરકાર બચાવવા શું કરે છે?

The Gujarat High Court asked the government about Corona's condition

ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પિટીશનની સુનાવણી દરમિયાન MBBSના વિદ્યાર્થીઓ અને આશાવર્કરનો પ્રાથમિક ધોરણે રસી આપવાની કરાઈ રજૂઆત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ