મોંઘવારી / જેનો તમે ડગલેને પગલે ઉપયોગ કરો છો તેના પર સરકારે ગયા વર્ષે 48 ટકા સુધી ઍક્સાઈઝ ડ્યુટી વધારી

The government last year increased the excise duty on what you use following Dougal to 48 per cent.

ભારતમાં જ્યાં હવે કે રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે, આશા સેવાઈ રહી છે કે હવે ધીરે ધીરે ભારતીય ઈકોનોમી પણ પાટા પર આવશે, જો કે કોરોના મહામારીને લઈને ઘણા સેકટર પ્રભાવિત થયા છે, આનાથી સરકારની ટેક્સ કલેક્શનની આવકમાં પણ ઘણી મોટી અસર પડી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ