VIDEO / તારક મહેતા...ની દયા બેનનો ગ્લેમરસ અવતાર થઇ રહ્યો છે વાયરલ, જુઓ ફની વીડિયો 

The glamorous incarnation of Daya Ben is going viral

ટીવી જગતના સૌથી લોકપ્રિય શો તારક મહેતા...ની દયા બેન હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં દિશા વાકાણીએ એક ફની વીડિયો શૅર કર્યો છે જેને જોઇને તમે પણ હસવુ નહી રોકી શકો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ