દિલ્હી / બેફામ બનેલી BMWએ બે કારને અડફેટે લીધી, પૂર્વ ધારાસભ્ય કાર ચલાવતા હોવાની ચર્ચા 

The errant BMW rammed two cars, the ex-MLA was said to be driving the car

દિલ્હીમાં ગઇકાલે રાત્રે બનેલી અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઘાયલ, પૂર્વ ધારાસભ્ય સુનીલ જૈન મધ્યપ્રદેશના સાગરથી BMW કાર ચલાવી રહ્યા હોવાની ચર્ચા 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ