બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / રાજકોટ / The DDO of Rajkot took a big decision after receiving frequent complaints of server down, 591 villages will benefit

નિર્ણય / વારંવાર સર્વર ડાઉનની ફરિયાદો મળતા રાજકોટના DDOએ લઈ લીધો મોટો નિર્ણય, 591 ગામોને થશે ફાયદો

ParthB

Last Updated: 05:51 PM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં છાશવારે સર્વર ડાઉનની ફરિયાદો વચ્ચે રાજકોટના DDO દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફાયબર ઓપ્ટિકલના માધ્યમથી 591 ગ્રામ પંચાયતોને જોડવામાં આવશે

  • રાજકોટના DDO દેવ ચૌધરીનો મહત્વનો નિર્ણય
  • જિલ્લાની 591 ગ્રામ પંચાયતોને જોડવામાં આવશે
  • સર્વર ડાઉનની ફરિયાદ વચ્ચે નિર્ણય

જિલ્લાની 591 ગ્રામ પંચાયતોને જોડવામાં આવશે

રાજકોટ જિલ્લાના 591 ગ્રામ પંચાયતો હેઠળ ગ્રામજનોના દાખલા સહિતની સરકારી વહીવટી પ્રક્રિયા અંતર્ગત છાસવારે સર્વર ડાઉન રહેતું હોવાની ઉઠતી ફરિયાદોનું સંપૂર્ણપણે નિરાકરણ નથી. જેને લઈને અરજદારોને આવકના દાખલાઓ કાઢવામાં મુશ્કેલી પડી તેમજ આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી હોય કે પછી આધારકાર્ડની કામગીરી તમામ કામગીરી ધીમી ચાલી રહી છે. ત્યારે ગ્રામજનોને સર્વર ડાઉનને કારણે મુશ્કેલીઓની ફરિયાદો વચ્ચે તંત્ર દ્વારા હાઇસ્પિડ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ મોટો નિર્ણય લેવામાં  આવ્યો છે 

સર્વર ડાઉનની ફરિયાદ વચ્ચે નિર્ણય

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં 99.97 ટકા ગ્રામપંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી આપવાની યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની 591 ગ્રામપંચાયતોનું ફાઇબર ઓપ્ટિકલ દ્વારા હાઇસ્પિડ ઇન્ટરનેટ સાથે જોડાણ કરવામાં આવશે. જે માટે ઇ-ગ્રામ સેન્ટરોમાં હાઇસ્પિડ ઇન્ટરનેટની સુવિધા મળી રહે તેવા હેતુથી ઇન્ટરનેટને લઇને આધુનિક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે જેના પગલે ઇ-ગ્રામ સેન્ટરમાં તમામ પ્રક્રિયાઓ ઝડપી બનશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ