મસ્તી / 'ડફલી વાલે ડફલી બજા' ગીત પર કાજોલ અને કરણ જોહરે કર્યો ડાન્સ, નવો પ્રોમો રિલીઝ

the big picture karan johar kajol dance video viral from the show

ટીવી પર અભિનેતા રણવીર સિંહનો શો 'ધ બિગ પિક્ચર' દર્શકોની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. આ વિકેન્ડે આ શોનો અંતિમ એપિસોડ આવવાનો છે, જેમાં કાજોલ અને કરણ જોહર મસ્તી કરતા જોવા મળશે. બંને શોમાં મહેમાન તરીકે જોવા મળશે. બંનેની જોડી શોમાં ચાર ચાંદ લગાવવાની છે. કલર્સ ચેનલે શોનો એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં કરણ અને કાજોલ બંને એક લોકપ્રિય ગીતો પર ડાન્સ કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ