ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોરોના કહેર / કોરોના વેક્સીન બન્યા બાદ પણ સરળ નહીં ઘટે મુશ્કેલી, આ બાબત સરકાર માટે રહેશે મોટી ચેલેન્જ

the big challenge is to deliver corona vaccine to 3 billion people worldwide

કોરોના વાયરસના સંક્રમણે ફરી એકવાર દુનિયાભરમાં પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. ઝડપથી વધી રહેલા સંક્રમણને લઈને WHOએ કહ્યું છે કે સંક્રમણથી બચવા માટે વેક્સીન એકમાત્ર ઉપાય છે. એક્સપર્ટનું માનવું છે કે કોરોના વેક્સીન વિકસિત થયા બાદ પણ ચેલેન્જ કાયમ રહેશે. ભારત સહિત દુનિયાભરમાં ગરીબ અને વિકાસશીલ દેશોમાં તેને પહોંચાડવું સરકાર માટે ચેલેન્જ સમાન રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ