ધર્મ / પવિત્ર શ્રાવણ માસની શરૂઆત, હરિદ્વારમાં વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો

The beginning of shravan month in north India

શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રિય હોવાની સાથે સાથે મનોકામના પૂર્ણ કરવાનો પણ મહિનો છે. શ્રાવણ માસને વર્ષનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં લગ્ન સંબંધિત તમામ પરેશાનીઓથી છુટકારો મળી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x