મિસાઈલ ટેસ્ટ / આવતીકાલે ભારત અગ્નિ-5 મિસાઈલનું પરિક્ષણ કરશે, વિશ્વના દેશો જોશે આપણી તાકાત, જાણો શું છે તેની ખાસિયત

The Agni-5 missile will be tested tomorrow

ભારત આવતીકાલે અગ્ની-5 મિસાઈલનું ટેસ્ટીંગ કરશે ત્યારબાદ આ મિસાઈલને સેનામાં શામેલ કરવામાં આવશે. DRDO દ્વારા આ મિસાઈલને 2008થી બનાવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ