બેવડી સિદ્ધિ / માત્ર 19 વર્ષના આ ભારતીય શૂટરે રચ્યો ઇતિહાસ, ટાઇટલ જીત્યું અને વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો

The 19-year-old Indian shooter made history, won titles and even broke world records.

ભારતીય શૂટર સૌરભ ચૌધરીએ શુક્રવારે રાષ્ટ્રીય શૂટિંગ ટ્રાયલ્સમાં પુરુષોની 10 મી એર પિસ્તોલનું ટાઇટલ જીતી લીધું હતું, જો કે આની સાથે જ તેણે બેવડી સફળતા પણ મેળવી હતી, 19 વર્ષના સૌરભે ફાઇનલમાં 246.9ના સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ