સંવેદનહીન / ભૂખે ભણતર ના થાય ગોપાલા : ઠાસરાની પ્રાથમિક શાળાના બાળકો ફૂડ સિક્યુરીટી એલાઉન્સની હજુ પણ રાહમાં

Thasra primary school children are still waiting for food security allowance

ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ઠાસરાની શાળાના 136 બાળકો ફૂડ સિક્યુરીટી એલાઉન્સથી હજુ સુધી વંચિત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ