પ્રાર્થનાઓ ફળી! / ટેક્સાસમાં સિરિયસ ડ્રામાનો ધી એન્ડ, ચારેય બંધકોને આબાદ બચાવી લેવાયા, હુમલાખોર ઠાર

Texas Synagogue hostages saved safely suspect dies who is afiya Siddiqui

અમેરિકાના Texas માં એક Synagogue માં બંધક બનાવવામાં આવેલા ચારેય લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે. જાણો કોણ છે એ સ્ત્રી જેને છોડાવવા માટે આ ઘટના બની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ