જમ્મૂ-કાશ્મીર / ઘાટીમાં જનજીવન સામાન્ય થતાં આતંકીઓએ લોકોને બહાર ન નીકળવા આપી ધમકી

Terrorist threats against opening schools, shops in Kashmir indian  Army

ધાર 370 હટાવ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ વચ્ચે ઘાટીમાં સામાન્ય જનજીવન થઇ જતાં આતંકીઓએ લોકોને ધમકી આપી છે. આતંકીઓએ સ્થાનિક લોકો અને દુકાનદારોને ધમકી આપી છે. હિઝબૂલે લોકોને દુકાન ન ખોલવા ધમકી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ