જમ્મુ-કશ્મીર / અનંતનાગમાં આતંકી હુમલો : CRPFના વાહન પર ગ્રેનેડ હુમલો કરાતાં એક પોલીસકર્મી ઘાયલ, સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો

Terrorist attack in Anantnag: One policeman injured in grenade attack on CRPF vehicle

જમ્મુ-કશ્મીર પોલીસના જણાવ્યા મુજબ અનંતનાગ જિલ્લાના પાદશાહી બાગ વિસ્તારમાં આતંકવાદીઓએ CRPFના વાહન પર ગ્રેનેડ ફેંકતાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. 

Loading...