ભારે કરી / વિરોધ પ્રદર્શનમાં ગધેડો લઈ આવ્યા : કોંગ્રેસ નેતા પર લાગ્યો ગધેડાની ચોરી કરવાનો આરોપ, પોલીસે કરી ધરપકડ

telangana nsui president venkata balamoor arrested for stealing a donkey

તેલંગણાના કરીમનગરમાં એક ગધેડાની ચોરીના આરોપમાં એક કોંગ્રેસ નેતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે તેની પુષ્ટિ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ