નિયમ / હાઈ-વે પર FASTag ફરજિયાત શરૂ થતા જ જુઓ હવે કેવા ધાંધિયા થયા શરૂ

Teething troubles take a toll on the Fastag

ન્યૂ ઈન્ડિયા ધીમે ધીમે તમામ ક્ષેત્રોમાં ડિજિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે. વાહનવ્યવહાર ક્ષેત્રે 15 જાન્યુઆરીથી સમગ્રદેશમાં ફાસ્ટટેગ ફરજિયાત થવા જઈ રહ્યું છે. પરંતુ વર્તમાન સ્થિતિ એ છે કે, હજુ પણ સાંઈઠ ટકા વાહનચાલકોને ફાસ્ટ ટેગ શું છે તે ખબર નથી અને  ટોલપ્લાઝા પર લગાવવામાં આવેલા સેન્સર  બરાબર કામ આપતા નથી ત્યારે ફાસ્ટ ટેગની આ પહેલ કેટલી સફળ રહેશે તે વિશે શંકા સેવાઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ