સુનાવણી / ધો.10-12ના વિદ્યાર્થીઓને અત્યારે ન લાગી શકે કોરોના વેક્સિન, કેન્દ્ર સરકારે આપ્યું આ કારણ

teenagers cannot get vaccine right now

દિલ્લી હાઇકોર્ટમાં આ બાબતે સુનાવણી થઈ હતી, જેમાં કેન્દ્રએ સ્પષ્ટ ના પડી દીધી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું હતું કે હજી ટીનએજર્સ પર વેક્સિન પર ટ્રાયલ નથી થઈ તેથી આ વિદ્યાર્થીઓને વેક્સિનની મંજૂરી આપી શકાય નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ