ટેક ન્યૂઝ / WhatsApp ગ્રૂપમાં અપનાવી લો આ 1 ટ્રિક, તમારી મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ નહીં કરી શકે એડ

Tech News How to resist Contects From Adding you to Whatsapp Groups

હાલ સુધી એવું બનતું હતું કે કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે તમારો નંબર છે તે તમને કોઈ પણ વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી શકતું હતું. આ સુવિધાથી અન્ય લોકોને તકલીફ પડી રહી હતી. વોટ્સએપ યૂઝર્સના ફીડબેક મળ્યા બાદ વોટ્સએપ યૂઝર્સે આ સમસ્યાના નિવારણ માટે ગ્રૂપ પ્રાઈવસી સેટિંગ્સમાં ચેન્જ કર્યો છે. હવે એન્ડ્રોઈડ અને આઈફોન યૂઝર્સ બંને આ નવા ગ્રૂપ પ્રાઈવસી સેટિંગ્સનો ઉપયોગ કરી શકશે. જાણી લો કયા સેટિંગ્સની મદદથી તમે તમારી પરમિશન વિનાના ગ્રૂપમાં એડ થવાથી બચી શકો છો. અથવા તો તમે જેને પરમિશન આપશો તે લોકો જ તમને એડ કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ