ક્રિકેટ / T20 World Cup માં ફરી જૂના અવતારમાં દેખાશે ટીમ ઈન્ડિયા, નવી જર્સીમાં હાર્દિક પંડ્યાનો વીડિયો વાયરલ

team india will again be seen in old jersey

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓફીશીયલ કીટ પાર્ટનર MPL Sportsએ નવી જર્સીની જલક બતાવી, જેથી જાણ થાય છે કે ટીમ ઈન્ડિયા ફરી જૂના અવતારમાં એટલે કે સ્કાય ભલું જર્સીમાં જોવા મળશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ