બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Team India announced for Zimbabwe tour, Shikhar Dhawan captain, a Gujarati player got the place

ક્રિકેટ / ઝિમ્બામ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત, શિખર ધવન કેપ્ટન, એક ગુજરાતી ખેલાડીને મળ્યું સ્થાન

Hiralal

Last Updated: 08:41 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ ઝિમ્બામ્વ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે અને શિખર ધવનને કેપ્ટન્સી સોંપી છે.

  • BCCIએ ઝિમ્બામ્વે સામે ટીમ ઈન્ડીયાની કરી જાહેરાત
  • શિખર ધવનને સોંપાઈ કેપ્ટન્સી 
  • ઝિમ્બામ્વે સામે ટીમ ઈન્ડીયા રમશે ત્રણ વનડે 

ટીમ ઈન્ડીયા ઝિમ્બામ્વે સામે 3 વનડે રમવાની છે અને તે પહેલા BCCIએ ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે.  શિખર ધવનને કેપ્ટન બનાવાયો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને આરામ અપાયો છે તેને બદલે નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. દીપક ચાહરની ઘણા લાંબા સમય બાદ એન્ટ્રી થઈ છે. 

ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ
શિખર ધવન, આર ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હૂડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશાન, સંજુ સેમસેન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશખાન, પ્રસિદ્ધ કૃષ્ણ, એમડી સિરાજ, દીપક 

ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલનો સમાવેશ
ઝિમ્બામ્વે સામેની વનડે ટીમમાં ગુજરાતના નડિયાદના ક્રિકેટર અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

વિરાટ કોહલી, રોહિત શર્માને આરામ 
વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓ જે ટીમને આરામ આપવામાં આવ્યો છે તેમાં સામેલ નથી. ખાસ વાત એ છે કે ફાસ્ટ બોલર દીપક ચહરની પણ લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI ODI against Zimbabwe Shikhar Dhawan અક્ષર પટેલ ઝિમ્બાબ્વે ક્રિકેટ બીસીસીઆઈ શિખર ધવન 3 ODIs against Zimbabwe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ