બજાર / આવી રહ્યો છે નવો IPO, સેબીને આપ્યા 2100 કરોડ રૂપિયાના ઈશ્યુનો પ્રસ્તાવ

tbo tech proposes ipo worth rs 2100 cr to sebi

યાત્રા સેવા પ્રદાતા ટીબીઓ ટેક લિમિટેડે પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) દ્વારા 2100 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે પ્રારંભિક બ્રોશર ફાઈલ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ