ઑટો / સિંગલ ચાર્જમાં 350KM ચાલશે ટાટાની આ શાનદાર ઇલેક્ટ્રીક કાર, મિડલ ક્લાસને પોસાય એટલી છે કિંમત 

TATA Tigor Electric will run 350KM in a single charge

ભારત સહીત દુનિયાભરમાં ઇલેક્ટ્રીક કારની ડિમાન્ડ સતત વધી રહી છે. આજે લોકો પેટ્રોલ ડિઝલ કરતાં ઇલેક્ટ્રીક કાર લેવા તરફ વળ્યાં છે પરંતુ હજુ પણ ઇલેક્ટ્રિક કારનું માર્કેટ ચેલેન્જીંગ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ