ઓટો / ધૂમ વેચાઈ રહી છે ટાટાની આ ઈલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરવા પર 312 કિમીનું અંતર કાપે છે

Tata Motors rolls out 1000th Nexon EV off production line

ભારતમાં ટાટાની ઈલેક્ટ્રિક કાર Tata Nexon ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ટાટા મોટર્સે આ જ વર્ષે જાન્યુઆરીમાં નેક્સોન ઈવીને ભારતીય બજારમાં ઉતારી હતી. કંપનીનું કહેવું છે કે, આ ઈલેક્ટ્રિક કારને ગ્રાહકોનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ