બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / અજબ ગજબ / tata coin crypto gave 1200 percent return

OMG / ક્રિપ્ટો માર્કેટમાં TATA Coin ની ભારે બોલબાલા, 24 જ કલાકમાં કુબેરના ખજાના જેટલું રિટર્ન

Khevna

Last Updated: 02:34 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ડિસેન્ટ્રલાઇઝ્ડ ક્રીપ્ટો કરંસીમાં પાછલા 24 કલાકમાં 1,200 ટકાની મજબૂતી જોવા મળી છે. જાણો વિગતવાર

  • ટાટા કોઈને 24 કલાકમાં આપ્યું 1200% રિટર્ન 
  • કેમ ખાસ છે આ ક્રિપ્ટોકરંસી  
  • ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઈનાન્સને સુરક્ષિત બનાવવાનો છે ઉદેશ્ય 

ટાટા કોઈને 24 કલાકમાં આપ્યું 1200% રિટર્ન 

આ સમયે શેર બજારમાં વેંચાણનો માહોલ છે. આવમાં દરેક એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં સુરક્ષિત તથા સારું રિટર્ન મળે. એક ડિસેન્ટ્રલાઇઝ્ડ ક્રીપ્ટો કરંસીમાં પાછલા 24 કલાકમાં 1,200 ટકાની મજબૂતી જોવા મળી છે. કોઈન માર્કેટ કેપથી મળેલ ડેટાથી આ જાણકારી મળી છે. 

ગયા અમુક મહિનામાં ક્રીપ્ટોકરંસીની શાનદાર માર્કેટ બની છે. ટાટા કોઇન્સ આ સમયે 1200% ની મજબૂતી સાથે 0.09515 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે, ટાટા કોઈન સંપૂર્ણ રીતે ડાયલ્યૂટેડ માર્કેટમાં કેપિટલાઈઝેશન 8,56,355 ડોલર છે. 

શું છે આ ખાસ ક્રિપ્ટોનો ઉદ્દેશ્ય 
ટાટા કોઈનનો ઉદ્દેશ્ય ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઈનાન્સને સુરક્ષિત બનાવવાનો છે તથા દુનિયાભરના રોકાણકારો સાથે મલ્ટીનશનલ કંપનીઓ તથા સંસ્થાનોને સુરક્ષિત પેમેંટ સિસ્ટમ ઉપલબ્ધ કરવવાનો છે. જેથી તેમને બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરતા સરળ તથા સુરક્ષિત ડિજીટલ ટ્રાંઝેકશનની સુવિધા મળશે.  જેથી લોકોનું રોકાણ સુરક્ષિત રહેશે. 

કમ્યુનિટી આધારિત છે ક્રિપ્ટોકરંસી 
ક્રિપ્ટોકરંસીની વધતી લોકપ્રિયતાને જોતા આ દુનિયાની સૌથી સુરક્ષિત ગ્લોબલ ડિજિટલ કરંસી તથા દુનિયાભરમાં પેમેંટનાં પ્રકારોનાં રૂપમાં ઉપયોગમાં આવવાનું લક્ષ્ય પણ બનાવવામાં આવી રહ્યું છે. આ એક સંપૂર્ણ રીતે ડિસેન્ટ્રલાઇઝ્ડ ક્રિપ્ટોકરંસી છે . TATA coinને સંપૂર્ણ રીતે કમ્યુનિટી આધારિત રાખવામાં આવ્યા છે. 

શું છે ખાસિયત?
આ ક્રિપ્ટોકરંસી સંપૂર્ણ રીતે ડિસેન્ટ્રલાઇઝ્ડ પીયર ટૂ પીયર ઈલેક્ટ્રોનિક સિસ્ટમ છે જે સરકાર કે ફાઈનાન્સિયલ સિસ્ટમ જેવી કોઈ કેન્દ્રીય અથોરીટી પર નિર્ભર નથી. 
TATA Coin દુનિયા, મર્ચેન્ટસ તથા યૂઝર્સને ઓછી ફીઝ સાથે સારું રિટર્ન આપવાનો દાવો કરે છે. 
TATA Coinને 'YOU' નાં સ્વામિત્વવાળી દુનિયાની પહેલી ડિજીટલ મુદ્રાનાં રૂપમાં લોન્ચ કરવામાં આવી છે. 
આ ડીજીટલ કરંસી કોઈ વ્યક્તિ, સંગઠન, સંસ્થા કે સમૂહનાં કંટ્રોલમાં નહિ રહે. 
બાઈનેન્સ સ્માર્ટ ચેનલ પર આના માત્ર 90 લાખ કોઇન્સ બનાવાશે. 
TATA Coin જમીન કે ગોલ્ડની જેમ એક મજબૂત એસેટ છે, જે લોકોને લાંબા સમય સુધી ડિજીટલ રૂપમાં વેલ્યુ સ્ટોર કરવાનો અવસર આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ