TMKOC / 76 વર્ષના નટુ કાકા થયા કેન્સરમુકત, જલ્દી જ પરત ફરશે તારક મહેતા...ના સેટ પર

tarak mehta's Ghanshyam nayak is ready to shoot

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનો રોલ કરનાર ઘનશ્યામ નાયક હવે સ્વસ્થ છે અને ફરી સેટ પર પરત ફરવા માંગે છે. સપ્ટેમ્બર મહિનામાં તેમના ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ અને કેટલીક ગાંઠો કાઢવામાં આવી હતી. હવે તેમની હાલત સુધારા પર છે અને સેટ પર પાછા ફરવા માંગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ