બમ્પર રિટર્ન / 30થી વધીને ₹748.50 પહોંચી આ કંપનીના એક શેરની કિંમત, રોકાણકારોને 600% ડિવિડન્ડનું એલાન

tanla platforms ltd share delivered 2300 percent return now will given 600 percent dividend

નાણાંકીય વર્ષ 2022-23 માટે કંપનીના નિર્દેશક મંડળે 6 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરનુ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. જેનો દરેક શેર 1 રૂપિયા માર્કેટ વેલ્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ