મૉસ્કો ફૉર્મેટ મીટિંગ / અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા બાદ તાલિબાને ભારતને લઇને પ્રથમ વખત કર્યો મોટો દાવો

Taliban india aghanistan country humanitarian crisis

રશિયાએ અફઘાનિસ્તાન મુદ્દા માટે મૉસ્કો ફૉર્મેટ મીટિંગ બોલાવી છે. વર્ષ 2017થી શરૂ થયેલા મૉસ્કો ફૉર્મેટને અફઘાનિસ્તાનના મુદ્દાને લઇને બનાવવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ