Fact Check / શું તમને પણ તાજ હોટલ વેલેન્ટાઇન ગિફ્ટ આપી રહી છે? જાણો આ મેસેજનું સત્ય 

Taj Hotel offers 7-day free stay on Valentine's Day, the hotel tweeted the truth

પ્રેમ અને રોમાન્સનો દિવસ એટલે વેલેન્ટાઇન ડે. આ વર્ષે તાજ હોટલ ઑફર આપી રહ્યું છે કે 7 દિવસ સુધી મુંબઇમાં ફ્રી રહેવા મળશે. શું છે આ મેસેજ પાછળનું સત્ય?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ