ટેલિવૂડ / ટપ્પૂથી લઈને ગોગી સુધી, જાણો તારક મહેતા...ના આ બાળ કલાકારોને કેટલી ફીસ મળે છે

Taarak Mehta Raj Anadkat to palak sidhwani net worth of tappu sena members per episode

પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનો ફેવરિટ છે. ખાસ કરીને બાળકો આ શોને વધુ પસંદ કરે છે. શોમાં ટપ્પૂ સેના પણ ખૂબ જ લોકપ્રિય છે. તારક મહેતાના આ બાળ કલાકારો દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. જેમાં ટપ્પૂ, ગોગી, ગોલી, સોનુ, પિંકૂ બધાં જ છે. તો ચાલો જાણીએ આ લોકો કેટલી ફીસ લે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ