પ્રતિક્રિયા / 'ટપ્પુ' સાથે અફેરની ચર્ચા થતાં ભડકી બબીતાજી, ઓપન લેટરમાં કહ્યું- પોતાને ભારતની દીકરી કહેવા પર શરમ આવે છે

Taarak Mehta Ka Ooltah Chashmah Babitaji Munmun Dutta open letter on instagram over Raj Anadkat dating news

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતા ​જી એટલે કે મુનમુન દત્તા છેલ્લા કેટલાક દિવસથી તેના કો-સ્ટાર રાજ અનડકટ સાથે અફેરને લઈને ચર્ચામાં છે. તો હવે મુનમુન દત્તા ભડકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ