ટેલિવૂડ / જેઠાલાલ નહીં આ છે તારક મહેતાના બાપુજીના રિયલ ટ્વિન્સ દિકરા, ટિકટોક પર મચાવી રહ્યાં છે ધૂમ

taarak mehta bapuji amit bhatt twin sons once featured on the show

લોકપ્રિય કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હમેશાં ધમાલ-મસ્તી જોવા મળે છે. આ ટેલિવિઝન પર સૌથી લાંબા સમયથી ચાલનારા શોમાંથી એક છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. શોમાં જેઠાલાલ (દિલીપ જોશી) અને તેના બાપુજી ચંપકલાલ (અમિત ભટ્ટ) વચ્ચે કંઈકને કંઈક મજેદાર થતું રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ